ઘનશ્યામગઢ : જ્યંતીભાઈ બાવલભાઈ દલસાણીયાનું અવસાન

હળવદ : જ્યંતીભાઈ બાવલભાઈ દલસાણીયા ઉં.વ. ૫૫ તે, રમેશભાઈ બાવલભાઈ દલસાણીયાના ભાઈનું તારીખ 25/8/20ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27/08/20ને ગુરુવારે બપોરે 03:00થી 5:00 વાગ્યા સુધી રામદેવપીરના મંદિરે, મુ. નવા ઘનશ્યામગઢ, તા હળવદ ખાતે રાખેલ છે.