24 ઓગસ્ટ : મોરબી જિલ્લામાં સવાર 6 થી 4 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં 23 તારીખે સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યા બાદ આજે 24 ઓગસ્ટ, સોમવારે પણ વરસાદ પડી રહ્યો છે. જોકે આજે સવારે 10 વાગ્યાથી વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં 24 ઓગસ્ટ, સોમવારે સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત નીચે મુજબ છે.

- text

મોરબી : 84 mm
વાંકાનેર : 72 mm
ટંકારા : 89 mm
હળવદ : 37 mm
માળિયા : 26 mm

મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર..

મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર..

#MorbiUpdate

https://www.facebook.com/morbiupdate/

- text