મોરબીમાં હવે ઘરે બેઠા ઉચ્ચ શિક્ષણ મેળવવું બન્યું આસાન, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. હવે નવયુગ ગ્રૂપ સાથે

- text


મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આપણે સૌ જાણીએ છીએ તેમ વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે વિશેષ નામના ધરાવતું તેમજ સિરામિક અને ક્લોક ઇન્ડસ્ટ્રી માટે જગવિખ્યાત મોરબી કલા, સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં પણ ઉત્તરોતર પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે, તેવામાં કોઇપણ કારણોસર ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત ન કરી શકનાર કે વચ્ચેથી ડ્રોપ કરનાર લોકો માટે હવે ખુશીના સમાચાર એ છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું કેન્દ્ર હવે મોરબીમાં નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન ખાતે શરૂ થઈ ગયું છે.

આપ કોઇપણ જોબ કે વ્યવસાય સાથે જોડાયેલા હોય અને પોતાની શૈક્ષણિક લાયકાત વધારવા ઇચ્છતા હોય, આપ હાઉસવાઇફ હોય અને ઘરકામની જવાબદારીઓની સાથેસાથે ઘરે બેઠા ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા હોય, આપ જે ક્ષેત્રમાં હોય તેમાં કોઇ ચોક્કસ ડિગ્રીના અભાવે આપની પ્રગતિ અટકતી હોય, આપ ધોરણ 12 ના બેઇઝ પોલીસ ડિપાર્ટમેન્ટ કે અન્ય વિભાગમાં સર્વિસ કરતા હોય અને ગ્રેજ્યુએટ ન હોવાને લીધે પ્રમોશનથી વંચિત રહેતા હોય, આપ પત્રકારત્વના વ્યવસાયમાં જોડાયેલા હોય અને ઉચ્ચ લાયકાત મેળવીને તે ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા પર કાર્ય કરવાનું આપનું લક્ષ્ય હોય તો આ બધા સવાલોનો એક જ જવાબ છે – ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી.

- text

આ યુનિવર્સિટીની શિક્ષણ પ્રણાલિની સૌથી અગત્યની બાબત એ છે કે તેમાં અભ્યાસ કરનાર ઉમેદવાર Time is money ના સૂત્રને સાર્થક કરતા પોતાના જોબ કે વ્યવસાયને ડિસ્ટર્બ કર્યા વગર સમયનો સદુપયયોગ કરીને ઉચ્ચ કારકિર્દીના લક્ષ્યો પાર પાડી શકે છે. હાલ અહીં ઉપ્લબ્ધ થયેલ B.Com., B.A., B.B.A., B.C.A., P.G.D.C.A. જેવા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સરળતાથી પ્રવેશ મેળવીને ખૂબ જ નજીવી ફીમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરી શકાય છે.

તો રાહ શાની જૂઓ છો? આ રહ્યું સંપર્ક સૂત્ર…

નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન મોરબી-રાજકોટ હાઇવે, બાની વાડી પાછળ, વિરપર (મોરબી) Contact No. 8866221290

- text