વાંકાનેર : મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી બારોટ મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું તા. ૨/૮/૨૦૨૦ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૬/૮/૨૦૨૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન જીનપરા, રંગવાળી શેરી, વાંકાનેર ખાતે રાખેલ છે. (મો.નં. 82382 44332)