સુરક્ષાની સાથોસાથ બ્રાન્ડિંગ પણ : MANAS LIFESTYLE લોગા સાથે બનાવી આપશે ગુણવત્તાયુકત માસ્ક

- text


સિરામિક ઇન્ડસ્ટ્રીઝ, અન્ય ઇન્ડસ્ટ્રીઝ માટે બ્રાન્ડિંગની શ્રેષ્ઠ તક

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી :
MANAS LIFESTYLE કંપની, સિરામિક ઇન્ડસ્ટ્રીઝ, અન્ય ઇન્ડસ્ટ્રીઝ તથા સ્કૂલ- કોલેજ માટે બ્રાન્ડિંગની શ્રેષ્ઠ તક લઈને આવ્યું છે. જેમાં આ તમામ એકમોનાં ખાસ લોગા સાથેના ગુણવતાયુક્ત માસ્ક તૈયાર કરી આપવામાં આવશે. જેથી એકમ પોતાનું બ્રાન્ડિંગ તો કરી જ શકશે સાથોસાથ પોતાની સાથે સંકળાયેલા લોકોને માસ્ક આપીને તેમને કોરોનાથી સુરક્ષિત પણ કરી શકશે.

વધુમાં હાલ સિરામિક સહિતના ઉદ્યોગોમાં તંત્ર દ્વારા માસ્ક ફરજીયાત કરવામાં આવ્યા છે.જેથી કંપની ના કર્મચારીઓ માટેના માસ્ક પણ અહીંથી મળી શકશે.

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ MANAS LIFESTYLE નામની કંપની માસ્કનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીંના માસ્ક બેસ્ટ ક્વોલિટી ધરાવે છે. જેની ખાસિયતો આ પ્રમાણે છે.

(1) 100% કોટન ફેબ્રિક
(2) 2 લેયર ફેબ્રિક
(3)કમ્ફર્ટેબલ ઇલાસ્ટિક અને ઈયર લુપ ફિટિંગ
(4)સોફ્ટ અને બ્રેથેબલ ફેબ્રિક્સ
(5) કસ્ટમાઇઝડ માસ્ક

આ માસ્ક વોશેબલ છે. અહીં 100 ટકા સર્જીકલ કોટન વોશેબલ માસ્ક અને 100 ટકા વોશેબલ કોટન માસ્ક ઉપલબ્ધ છે. આ માસ્ક સુંદર અને ટકાઉ છે. જે વર્કરો માટે ખૂબ ઓછાભાવે હોલસેલમાં ઉપલબ્ધ છે.વધુ વિગત માટે અનિલ પટેલ મો.નં. 9913278874 અથવા રવિ પટેલ મો.નં. 9913624500 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text

- text