મોરબી : કનુભાઈ જાદવજીભાઈ ચંદારાણાનું અવસાન

મોરબી : મૂળ ધુળકોટ, હાલ મોરબી નિવાસી કનુભાઈ જાદવજીભાઈ ચંદારાણા (ઉ.વ. 65), તે સ્વ. નયનભાઈ તથા નિલેશભાઈના પિતા, દેવાંગ તથા સ્વ. વેદાંતના દાદા તેમજ મુલચંદભાઈ જીવરાજભાઈ રાચ્છ (ખારચીયાવાળા)ના જમાઈનુ તા. ૩-૮-૨૦૨૦ સોમવારના રોજ અવસાન થયેલ છે. પ્રવર્તમાન સમયને અનુલક્ષીને સદગતનું ટેલિફોનીક ઉઠમણું તથા સાદડી તા. ૭-૮-૨૦૨૦ શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. (નિલેશભાઈ ચંદારાણા-૯૮૯૮૧ ૦૯૫૯૬, દેવાંગભાઈ ચંદારાણા ૬૩૫૪૨ ૯૦૬૦૫, મહેશભાઈ રાચ્છ ૬૩૫૧૯ ૯૬૪૧૮, લલિતભાઇ રાચ્છ ૯૮૨૫૭ ૭૭૧૧૨, જીતુભાઈ રાચ્છ ૯૯૭૯૬ ૭૨૮૯૪)