5 ઓગસ્ટ(12.15pm) : મોરબીમાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા થઈ 396, સાંજ સુધીમાં 400 ઉપર પોહચવાની શકયતા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આજે 5 ઓગસ્ટ બુધવારે બપોરે વધુ 6 કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસનો આંકડો 400 નજીક પોહચી ગયો છે. અત્યારે બપોરે જાહેર થયેલા તમામ 6 કોરોના પોઝિટિવના રિપોર્ટ અમદાવાદની ખાનગી લેબમાંથી જાહેર થયા છે. આજના છ નવા કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 396 થઈ ગઈ છે.

  • 5 ઓગસ્ટ, બુધવારે નોંધાયેલા કોરોના કેસની વિગત (બપોરે 12.15 વાગ્યા સુધીની)

1) 48 વર્ષ, પુરુષ, વાઘપરા, લખધીરવાસ નજીક, મોરબી

2) 60 વર્ષ, પુરુષ, રઘુવીર સોસાયટી, મહાવીર સોસાયટી નજીક, રવાપર રોડ, મોરબી

3) 49 વર્ષ, મહિલા, ઋષભ નગર-4, ઋષિકેશ વિદ્યાલયની બાજુમાં, મોરબી-2

4) 61 વર્ષ, મહિલા, બી-503, ઉમાટાઉનશીપ, વેજીટેબલ રોડ, મોરબી-2

5) 41 વર્ષ, પુરુષ, ઋષભનગર-3, શેરી નં.1, મોરબી-2

6) 59 વર્ષ, મહિલા, ક્રિષ્નાનગર સોસાયટી, ક્રિષ્ના એપાર્ટમેન્ટની સામે, આદર્શ સોસાયટીની પાછળ, શનાળા રોડ, મોરબી


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/