મોરબી : જેન્તીભાઈ કાનજીભાઈ સુરાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી જેન્તીભાઈ કાનજીભાઈ સુરાણી, તે ચંદુભાઈ કાનજીભાઈ સુરાણીના ભાઈ (મો.નં. ૯૮૨૫૩ ૪૧૨૮૨) તેમજ દિવ્યેશભાઈ જયંતિભાઈ સુરાણી (મો.નં. ૯૯૨૫૧ ૩૭૨૦૨) અને નયનભાઈ જયંતીભાઈ સુરણી (મો.નં. ૯૮૭૯૩ ૨૭૭૦૬)ના પિતાનું તા. ૦૨/૦૮/૨૦૨૦ રવિવારના રોજ અવસાન થયેલ છે. હાલ વૈશ્વિક કોરોના મહામારીને કારણે બેસણું રાખેલ નથી. જેથી, ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકાશે.