4 ઓગસ્ટ(મંગળવાર) : મોરબી જિલ્લામાં કોરોનાથી 4 દર્દીના મોત, 7 નવા કેસ અને 20 સ્વસ્થ થયા

- text


મોરબી શહેરના એક કેસની વિગત સરકારી યાદીમાં ન સમાવાઈ : જિલ્લાના કુલ કેસનો આંકડો 390એ પહોંચ્યો

મોરબી : મોરબી જિલ્લામાં આજે મંગળવારના દિવસે કુલ 7 નવા કેસ નોંધાયા છે. જો કે તંત્ર દ્વારા આજે 18 વર્ષની યુવતીનો જે પોઝીટીવ કેસ આવ્યો છે. તેને આજની યાદીમાં સમાવવામાં આવ્યો નથી. વધુમાં આજે 4 દર્દીના મોત નિપજ્યા છે. સાથે રાહતના સમાચાર એ પણ છે કે 20 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જિલ્લાની અત્યાર સુધીની સ્થિતિ ઉપર નજર કરીએ તો જિલ્લામાં કુલ 390 કેસ નોંધાયા છે. જેમાંથી 236 દર્દીઓ સાજા થઈ ગયા છે. 31ના મોત નિપજ્યા છે અને હાલ 123 દર્દીઓ સારવાર હેઠળ છે.



4 ઓગસ્ટ, મંગળવારે નોંધાયેલા કોરોના કેસની વિગત



  • પોઝીટીવ કેસ

  • 65 વર્ષ, પુરુષ, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર

  • 80 વર્ષ, પુરુષ, અમરનાથ સોસાયટી, વાંકાનેર

  • 75 વર્ષ, પુરુષ, સત્યમ પાન વાળી શેરી, શનાળા રોડ, મોરબી

  • 50 વર્ષ, મહિલા, ગ્રીનચોક વિસ્તાર, મોરબી

  • 20 વર્ષ, પુરુષ, પ્રાણનગર-2, નીલકંઠ સ્કૂલની પાછળ, રવાપર રોડ, મોરબી

  • 60 વર્ષ, મહિલા, માળીયા-વનાળિયા વિસ્તાર, સો-ઓરડી પાછળ, મોરબી-2

55 વર્ષ, મહિલા, હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી



  • સાજા થયેલા દર્દીઓ

  1. 48 વર્ષ, પુરુષ, પીપળી, મોરબી

  2. 65 વર્ષ, પુરુષ, પીપળી, મોરબી

  3. 19 વર્ષ, યુવતી, પીપળી, મોરબી

  4. 18 વર્ષ, યુવતી, પીપળી, મોરબી

  5. 20 વર્ષ, યુવતી, પીપળી, મોરબી

  6. 55 વર્ષ, મહિલા, પીપળી, મોરબી

  7. 38 વર્ષ, મહિલા, પીપળી, મોરબી

  8. 9 વર્ષ, બાળકી, પીપળી, મોરબી

  9. 27 વર્ષ, પુરુષ, નવી પીપળી, મોરબી

  10. 26 વર્ષ, પુરુષ, નવી પીપળી, મોરબી

  11. 22 વર્ષ, યુવતી, શક્તિ પ્લોટ, મોરબી

  12. 50 વર્ષ, પુરુષ, કાયાજી પ્લોટ-2, ડાયમન્ડ બ્યુટી સામે, મોરબી

  13. 45 વર્ષ, મહિલા, કાયાજી પ્લોટ-2, ડાયમન્ડ બ્યુટી સામે, મોરબી

  14. 46 વર્ષ, મહિલા, કાયાજી પ્લોટ-2, ડાયમન્ડ બ્યુટી સામે, મોરબી

  15. 45 વર્ષ, મહિલા, સોમૈયા સોસાયટી, મોરબી

  16. 21 વર્ષ, મહિલા, સોમૈયા સોસાયટી, મોરબી

  17. 33 વર્ષ, મહિલા, શક્ત શનાળા, મોરબી

  18. 53 વર્ષ, મહિલા, રામકૃષ્ણનગર, મોરબી

  19. 55 વર્ષ, પુરુષ, નાનીબજાર, મોરબી

  20. 55 વર્ષ, પુરુષ, આનંદનગર, મોરબી



  • મૃત્યુ પામેલ દર્દી

  1. 38 વર્ષ, પુરુષ, નસિતપર, ટંકારા

  2. 79 વર્ષ, પુરુષ, મહાદેવનગર, હળવદ

  3. 80 વર્ષ, મહિલા, ન્યૂજનક, પંચાસર રોડ, મોરબી

  4. 70 વર્ષ, પુરુષ, ઘનશ્યામપુર, હળવદ

- text