મોરબીમાં ત્રાજપર-ખારી પાસે જુગાર રમતા 5 ઝડપાયા

 

મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર- ખારી પાસે જાહેરમાં જુગાર રમતા ચંદુભાઇ સિધ્ધીભાઇ વરધરીયા, રમેશભાઇ બાબુભાઇ સાતોલા, દીનેશભાઇ નાથાભાઇ નગવાડીયા,ચંદુભાઇ જીવાભાઇ ઉધરેજા અને રવજીભાઇ બાબુભાઇ મકવાણાને રૂ.4800ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.