શોપી ફ્રેશ…હવે માત્ર એક ફોન કરીને ઘરે બેઠા શાકભાજી અને ફ્રુટ મેળવો તે પણ કોઈ ડિલિવરી ચાર્જ વગર

મોરબીથી 30 કિમિ વિસ્તારના ઔદ્યોગિક એકમોમાં સર્વિસ ઉપલબ્ધ : ખેડૂત પાસેથી લીધેલી વસ્તુ સીધી આપની પાસે પહોંચશે

8306344444 ઉપર મેસેજ કે કોલ કરી શાકભાજી અને ફ્રૂટની કિંમત જાણી કરો ઓર્ડર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ખુશખબર છે કે હવે શાકભાજી કે ફ્રુટ લેવા કોઈએ બહાર જવાની જરૂર નહીં પડે. કારણકે શહેરમાં શોપી ફ્રેશ દ્વારા શાકભાજી અને ફ્રૂટની ફ્રી હોમડીલવરી શરૂ કરવામાં આવી છે. જેથી હવે કોરોનાની મહામારી વચ્ચે શાક માર્કેટ સુધી જવાનું જોખમ લેવું નહિ પડે.

મોરબીમાં શોપી ફ્રેશ દ્વારા નવીનતમ સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ મો.નં. 8306344444 ઉપર વોટ્સએપ કે કોલ કરી શાકભાજી અને ફ્રૂટની કિંમત જાણી ઓર્ડર કરી શકશે. બાદમાં શોપી ફ્રેશ દ્વારા આ ઓર્ડર નિયત સ્થળ સુધી ફ્રીમાં પહોંચાડી દેવામાં આવશે. જેમાં ગ્રાહકોએ મિનિમમ ઓર્ડર રૂ.150નો આપવો પડશે. મોરબી શહેરના 30 કિમિ સુધીના વિસ્તારમાં ડિલિવરી કરી આપવામાં આવશે.

ગ્રાહક ઓર્ડર આપશે એટલે બીજા દિવસે તેમના ઓર્ડરની ડિલિવરી કરી આપવામાં આવશે. અહીંના શાકભાજી તેમજ ફ્રુટ ઉચ્ચ ગુણવતાવાળા, તાજા અને હાઇજેનિક હશે. શોપી ફ્રેશ દ્વારા સલામતીને ખાસ મહત્વ આપવામાં આવે છે. સીધા ખેડૂત પાસેથી શાકભાજી અને ફ્રુટ લેવામાં આવે છે. જેનું વોશિંગ અને પેકીંગ કર્યા બાદ ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે. તો આપના ઔદ્યોગિક એકમ, ઘર, હોટેલ કે રેસ્ટોરન્ટ માટે હવે એક ફોન ઉપર શાકભાજી અને ફ્રુટ મેળવવા આ સર્વિસનો લાભ અચૂકપણે લ્યો.