શનિવાર(1.45pm) મોરબીમાં વધુ 2 કેસ નોંધાયા, જિલ્લામાં આજના કુલ કેસ થયા 13

મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો થયો 354

મોરબી : મોરબી જિલ્લામાં શનિવારે બપોરે 11 કેસ નોંધાયા બાદ મોરબીમાં વધુ બે કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં એક કેસ રવાપર રોડ પર રહેતા 60 વર્ષના પુરુષ અને વજેપરમાં રહેતા 58 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ જામનગર લેબમાં પોઝિટિવ આવ્યો છે. આ સાથે આજના નવા કેસનો આંકડો 13 થઈ ગયો છે. આજે નોંધાયેલા નવા 13 કેસમાં મોરબીમાં 10 અને વાંકાનેરમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસનો આંકડો 354 પર પોહચી ગયો છે.


1 ઓગસ્ટ, શનિવારે જાહેર થયેલા કોરોના કેસની વિગત

1) 36 વર્ષ, પુરુષ, અરૂણોદયનગર, મોરબી-2

2) 52 વર્ષ, મહિલા, નીતિન પાર્ક, રવાપર, મોરબી

3) 30 વર્ષ, મહિલા, નીતિન પાર્ક, રવાપર, મોરબી

4) 34 વર્ષ, મહિલા, નીતિન પાર્ક, રવાપર, મોરબી

5) 20 વર્ષ, યુવતી, 4-શક્તિપ્લોટ, શનાળા રોડ, મોરબી

6) 16 વર્ષ, યુવતી, 4-શક્તિપ્લોટ, શનાળા રોડ, મોરબી

7) 50 વર્ષ, મહિલા, મહેન્દ્રપરા, મોરબી

8) 52 વર્ષ, પુરુષ, વૃંદાવન પાર્ક, મોરબી-2

9) 56 વર્ષ, પુરુષ, દરબારગઢ રોડ, મોઘ શેરી, વાંકાનેર

10) 25 વર્ષ, મહિલા, વૃદ્ધાશ્રમ ક્વાર્ટર, વાંકાનેર

11) 61 વર્ષ, પુરુષ, પ્રતાપ રોડ, વાંકાનેર

12) 60 વર્ષ, પુરુષ, રવાપર રોડ, મોરબી

13) 58 વર્ષ, પુરુષ, વજેપર, મોરબી