મોરબીમાં લીંકીંગ ફૂટવેર ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ફેકટરીના ભાવે રિટેઇલ સેલ, લેવા જેવો લાભ…

રૂ.200ના 1 જોડી અને રૂ. 500મા 3 જોડી : વ્યાજબી ભાવે શ્રેષ્ઠ ક્વોલિટીવાળા ચપ્પલ, સ્લીપર અને સેન્ડલ અનેકવિધ ડિઝાઇનમાં ઉપ્લબ્ધ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં લીંકીંગ ફૂટવેર ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ફેકટરીના ભાવે રિટેઇલ સેલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં રૂ. 200ના 1 જોડી અને રૂ. 500મા 3 જોડી ચપ્પલ, સ્લીપર અને સેન્ડલનું વેચાણ થઈ રહ્યું છે.

મોરબી શહેરમાં ફૂટવેર પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરતા લીંકીંગ ફૂટવેર ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આઉટલેટ શરૂ કરવામાં આવ્યો છે. આ આઉટલેટ અત્યારે શક્ત શનાળામાં મોરબી- રાજકોટ રોડ ઉપર પરફેક્ટ મારુતિ શો રૂમની સામે માધવ હોટેલની બાજુમાં કાર્યરત છે.

લિમિટેડ સમય માટે શરૂ કરાયેલા આ સેલમાં અનેકવિધ ડિઝાઇનમા ચપ્પલ, સેન્ડલ અને સ્લીપર ઉપ્લબ્ધ છે. જેમાં રૂ. 200ની 1 જોડી તેમજ રૂ. 500ની 3 જોડી આપવામાં આવી રહી છે. સેલમાં શ્રેષ્ઠ ક્વોલિટી વાળા ઇન્ડિયન બેસ્ટ પીયુ ચપ્પલ ફેક્ટરીભાવે આપવામાં આવી રહ્યા છે.

આ સેલમાં રૂ. 250 થી લઈને રૂ. 400 સુધીના ચપ્પલ, સેન્ડલ અને સ્લીપરનું ખૂબ વ્યાજબી ભાવે વેચાણ થઈ રહ્યું છે. આ સેલ થોડા સમય માટે જ કાર્યરત છે. તો આ સેલનો લાભ લેવાનું ચૂકશો નહિ. વધુ વિગત માટે જયભાઈ પટેલ મો.નં. 9081157715 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.