મોરબી : અરૂણાબેન જગદીશભાઈ કોટકનું અવસાન

મોરબી : અરૂણાબેન જગદીશભાઈ કોટક (ઉ.વ. ૬૨), તે જગદીશભાઈ દયાલજીભાઈ કોટક (રીટાયર્ડ એસ.બી.આઈ.)ના પત્નિ તથા નયનભાઈ જગદીશભાઈ કોટક, બંસીબેન ઉમેશકુમાર રાજા, ડોલીબેન દીવ્યેશકુમાર ચંડીભમર, સ્વ. જાગૃતિબેન નિલેશકુમાર ચંદારાણા, ચેતનાબેન અમિતકુમાર સોમૈયાના માતા તથા કરમશીભાઈ માધવજીભાઈ કારીયાના પુત્રીનુ તા.૨૪-૭-૨૦૨૦ શુક્રવારના રોજ અવસાન થયું છે. પ્રવર્તમાન પરિસ્થિતીને અનુલક્ષીને રૂબરૂ શોક વ્યક્ત ન કરતા સદગતનુ ટેલીફોનિક બેસણુ મો.નં. ૯૪૨૮૨ ૬૪૨૮૦ (જગદીશભાઈ દયાલજીભાઈ કોટક) તથા મો.નં ૭૦૬૯૮ ૧૬૮૭૮ (અમિતભાઈ કારીયા) પર તારીખ ૨૭-૭-૨૦૨૦ સોમવાર સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે.