મોરબી : જાગૃતિબેન કિરીટભાઈ મહેતાનું અવસાન

મોરબી : ઔદીચ્ય બ્રાહ્મણ મૂળ રવાપર (નદી), હાલ મોરબી નિવાસી જાગૃતિબેન કિરીટભાઈ મહેતા (ઉ.વ. 39), તે કિરીટભાઈ બાબુભાઇ મહેતા (ખમણ હાઉસ)ના પત્ની, દિનેશભાઇ (ઢૂવા પ્રાથમિક શાળાના શિક્ષક) તથા જયેશભાઇ (OMVVIM કોલેજના પ્રોફેસર)ના ભાભીનું તા. 24/07/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ટેલિફોનિક રાખેલ છે. (દિનેશભાઇ 94288 88558, કિરીટભાઈ 99790 74242, જયેશભાઇ 99253 38877)