મોરબી : ઘનશ્યામસિંહ પ્રવિણસિંહ જાડેજાનું અવસાન

મોરબી : મુ. ધુનડા (સ.), હાલ મોરબી નિવાસી ઘનશ્યામસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ. 80), તે દિલીપસિંહના ભાઈ, કિરીટસિંહના પિતા, સાઈરાજસિંહ તથા ઉદયરાજસિંહના દાદા તેમજ ધર્મેન્દ્રસિંહના સસરાનું તા. 21/07/2020 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 25/07/2020 ને શનિવારે સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન ડી -57, શ્રીમદ્ સોસાયટી, નજરબાગ રોડ, મોરબી -2 ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (દિલીપસિંહ 99799 97697, કિરીટસિંહ 98793 24828, સાઈરાજસિંહ 91049 70007)