મોરબીમાં શ્રી ભવાની અગરબત્તી વર્ક્સમાં કપૂર તથા કપૂરદાની મેળવો હોલસેલ અને રિટેઈલભાવે…

- text


અગરબત્તીની પણ અઢળક વેરાયટી ઉપલબ્ધ : આજે જ રૂબરૂ મુલાકાત લ્યો

( પ્રમોશનલ આર્ટિકલ)મોરબી : મોરબીમાં શ્રી ભવાની અગરબત્તી વર્ક્સમાં અગરબત્તીની અઢળક વેરાયટી મળે છે. આ સાથે અહીં કપૂર અને કપૂરદાની પણ હોલસેલ અને રિટેઈલમાં ઉપલબ્ધ છે.

- text

મોરબીમાં શનાળા રોડ ઉપર ક્રિષ્ના હોસ્પિટલ પાછળ મહેશ હોટેલ વાળી શેરીમાં આવેલ શ્રી ભવાની અગરબત્તી વર્ક્સ કપૂર અને કપુરદાનીના એકમાત્ર હોલસેલર છે. જ્યા હોલસેલભાવે કપૂર અને કપૂરદાનીની વિશાળ રેન્જ મળશે. સાથે રિટેઈલમાં પણ મળે છે. આ સાથે અહીં અગરબત્તીની પણ ખૂબ મોટી વેરાયટી ઉપલબ્ધ છે.સાથે અગરબત્તીને લગતા તમામ રો-મટીરીયલ્સ પણ મળે છે. તો આજે જ મુલાકાત લ્યો અને ખરીદી કરો. વધુ વિગત માટે મો.નં. 9825630065 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text