મોરબીમાં વિવિધ ગુનામાં સંડોવાયેલા 18 શખ્સોને પાસામાં ધકેલાયા

 

મોરબી : મોરબી પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 18 શખ્સોને છેલ્લા 10 દિવસમાં પાસામાં ધકેલી દીધા છે. જેમાં યુસુફ કાદરભાઈ જેડામણીયા, સલીમ દાઉદભાઈ માણેક, અજયભાઈ રૂડાભાઈ જેતપરા, અશોક બહાદુરભાઈ સારલા, વિમલભાઈ મૂળજીભાઈ જાદવ, રાજુભાઈ દેવાભાઈ ખીટ, હરેશભાઇ નરસીભાઈ દેવાયકા, કાનજીભાઇ ઉર્ફે ભુપત દેવજીભાઈ કુંભારવડીયા, કાનાભાઈ શામળાભાઈ સોઢીયા, શક્તિસિંહ દિલીપસિંહ ઝાલા, માધવ જીવણભાઈ જિલરિયા, આદિલ ઉર્ફે સિકંદર આદમભાઈ દલપૌત્રા, સમીર આદમભાઈ દલપૌત્રા, ઇસ્માઇલભાઈ યારમહમદભાઈ બ્લોચ, પ્રદીપ રતીરામ પ્રજાપતિ, પ્રીતમ ઓમપ્રકાશ યોગી, રણબિર ચંદરદીપચંદ મલિક અને જીગ્નેશ ઉર્ફે જીગો ભીખાભાઈ મકવાણાને લાજપોર ( સુરત ) જેલ તથા વડોદરા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે.