બાળકને સારૂ શિક્ષણ આપી શ્રેષ્ઠ કારકિર્દી ઘડવી છે ? તો ‘MDAC’ છે ને…

- text


મોરબીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતું ‘MDAC’ : ધો. 12 કોમર્સમાં 100 ટકા જેવું ઝળહળતું પરિણામ : ધો.6થી 12 સુધીની એડમિશન પ્રક્રિયા શરૂ

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : આપના બાળકને સારૂ શિક્ષણ આપીને શ્રેષ્ઠ કારકિર્દી ઘડવી છે. તો ‘MDAC’ આપની જરૂર મદદ કરશે. અહીં ધો.6થી 10 અને 11 તેમજ 12 કોમર્સના કોચિંગ કલાસ ચાલે છે. જેમાં વિદ્યાર્થીઓને બહોળો અનુભવ ધરાવતા શિક્ષકો મનીષ પાટડીયા સર, નિર્મિત કક્કડ સર અને અમિત વેગડ સર દ્વારા કોચિંગ આપવામાં આવે છે.

મોરબીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપવાની નેમ સાથે કાર્યરત ‘MDAC’ ( મયંક દીક્ષિત એકેડમી)એ ધો. 12 કોમર્સમાં 100 ટકા જેવું ઝળહળતું પરિણામ આપ્યું છે. સાથે સમગ્ર જિલ્લામાં એકમાત્ર ‘MDAC’ના વિદ્યાર્થી કુશ મેંદપરા NTSE – 2019માં ઉત્તીર્ણ થયો છે. જેને સૌરાષ્ટ્રમા 14મો નંબર અને ગુજરાતમા 118મો નંબર મેળવી NTSE – 2019ના સ્ટેજ – 2મા પ્રવેશ મેળવ્યો છે. આ સાથે NTSE – 2019ના સ્ટેજ – 1મા બીજા 23 વિદ્યાર્થીઓ ક્વોલીફાઈ થયા છે.

- text

ઉપરાંત રાજ્ય પ્રતિભા શોધ પરીક્ષામા ‘MDAC’ના વિદ્યાર્થી બ્રિંદા સોનેજી અને યશ કરથરિયાએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. અહીં 17 વર્ષનો અનુભવ ધરાવતા ડિરેક્ટર મયંક દીક્ષિતની આગવી ઢબથી વિદ્યાર્થીઓને ગુણવતાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે હાલ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે. વધુ વિગત માટે મો.નં. 7359735937 અથવા 7359447359 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text