Avsannondh & BesnuMorbi મોરબી : ફખરુદીનભાઈ હસનભાઈ ભારમલનું અવસાન By Admin - 22/06/2020 at 10:20 am Share on Facebook Tweet on Twitter - text મોરબી : બગથળાવાળા ફખરુદીનભાઈ હસનભાઈ ભારમલ (ઉ.વ. 86), તે મર્હુમ અબ્બાસભાઈ, રાજભાઈ, તૈયબીભાઈના પિતા, સીરીનબેનના પતિનું અને અહેમદના દાદાનું તા. 21/06/2020, રવિવારના રોજ મોરબી મુકામે અવસાન થયેલ છે. - text