મોરબીવાસીઓને હવે અનેક બીમારીઓથી મળશે છૂટકારો, સીબકથ્રોન જ્યુસ પોઇન્ટની ધમાકેદાર શરૂઆત

સીબકથ્રોનનું ફ્રુટ ભરપૂર માત્રામાં ધરાવે છે પોષક તત્વો, રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ ખૂબ મદદરૂપ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓને અનેક બીમારીઓથી રાહત મળવાની છે. કારણકે હવે શહેરમાં સીબકથ્રોન જ્યુસ પોઇન્ટની ધમાકેદાર શરૂઆત થઈ છે. સીબકથ્રોન એક ફ્રુટ છે. જે ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો ધરાવે છે. અને તે લેહ, લદાખમાં થાય છે. તેનું મૂળ જમીનમાં 200 ફૂડ સુધી ઊંડું જાય છે. તેના લીધે સીબકથ્રોન ફ્રુટ ખૂબ ગુણકારી છે.

મોરબીના શનાળા રોડ ઉપર છોટાલાલ પેટ્રોલ પંપ સામે એબીસી જનરલ સ્ટોરમાં સીબકથ્રોન જ્યુસ પોઇન્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સૂત્રને સાર્થક કરે છે. કારણકે હવે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ સ્વદેશી પ્રોડક્ટ લોકો સમક્ષ મુકવામાં આવી છે. સીબકથ્રોન જ્યુસમાં સંતરાથી 12 ગણું વિટામિન-સી મળે છે. અને ગાજરથી 3 ગણું વિટામિન- એ મળે છે.

સીબકથ્રોનનું આ જ્યૂસ ભારતભરમાં ઉપરાંત 6 દેશોમાં નિકાસ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સીબકથ્રોન જ્યુસ ઉપર 120થી વધુ વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યું છે. સીબકથ્રોન જ્યુસમાં કુદરતી એમિનો એસિડ જેવા કે ઓમેગા 3, 6, 7 અને 9નો મુખ્ય સ્ત્રોત છે. ભરાતનું રક્ષાદળ જેવું કે ડીઆરડીઓ ઘણા બધા વર્ષોથી સીબકથ્રોન પર સંશોધન કરી રહ્યું છે. અને સૌથી મોટી વાત સીબકથ્રોન જ્યુસ સૌનિકોનો મુખ્ય ખોરાક છે. વધુ વિગત માટે સીબકથ્રોન જ્યુસ પોઇન્ટની મુલાકાત લ્યો. અથવા અશોકભાઈ પરમાર મો.નં. 9725298798 અથવા અંકિતભાઈ પરમાર મો.નં. 8200242436 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયુ છે.