ટાઇલ્સ વાલે..સિરામિક મેન્યુફેક્ચરરથી લઈને રિટેઇલર સુધીના તમામને જોડતી ડિજિટલ કડી

- text


મોરબીના સિરામિક ઉદ્યોગને 2 જ વર્ષમાં વૈશ્વિક કક્ષાએ અવ્વલ દરજ્જે પહોંચાડવાની નેમ : એપ્લિકેશનમાં માત્ર 6 મહિનામાં 1 હજારથી વધુ મેન્યુફેક્ચરર જોડાયા, 20 હજારથી વધુ યુઝર્સ આવ્યા અને 5 હજાર જેટલી સફળ ડિલ થઈ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગને માત્ર 2 જ વર્ષમાં વૈશ્વિક કક્ષાએ અવ્વલ દરજ્જે પહોંચાડવાની નેમ સાથે કાર્યરત ટાઇલ્સ વાલે એપ સિરામિક મેન્યુફેક્ચરરથી લઈને રિટેઇલર સુધીના તમામ વચ્ચેની ડિજિટલ કડી બની ગયું છે. માત્ર છ મહિના જેટલા ટૂંકા ગાળામાં આ એપમાં 1 હજારથી વધુ મેન્યુફેક્ચરર જોડાયા છે. 20 હજારથી વધુ યુઝર્સ પણ આવ્યા છે અને સફળતા પૂર્વક 5 હજાર જેટલી ડિલ થઈ છે.

મોરબીમાં છેલ્લા 7 વર્ષથી સિરામિક ક્ષેત્ર સાથે જોડાયેલા લાઈટ લિંક સોલ્યુશન દ્વારા ટાઇલ્સ વાલે એપ બનાવવામાં આવી છે. હાલના ડિજિટલાઈઝેશનનો ભરપૂર ઉપયોગ કરીને બનાવાયેલી આ એપ ઉપર મેન્યુફેક્ચરર, ડિલર્સ, વોલસેલર, રિટેઇલર, ડિસ્ટ્રીબ્યુટર, બિલ્ડર, ઇન્ટિરિયર, આર્કિટેક્ચર, ઇમ્પોર્ટર અને એક્સપોર્ટર બધા એકત્ર થાય છે. અને પોતાની મનપસંદ ડિલ કરે છે. આ એપના માધ્યમથી અત્યાર સુધીમાં 5 હજારથી વધુ સફળ ડિલ થઈ ચૂકી છે.

વધુમાં આ એપ ઉપર ખાસ ટાઈલ્સ ડિરેકટરીનું ફિચર છે. જેમાં મેન્યુફેક્ચરરની અપ ટુ ડેટ વિગતો છે. કોઈ પણ બહારથી આવેલા વ્યક્તિને એપની મદદથી મેન્યુફેક્ચરર સુધી પહોંચવામાં કોઈ તકલીફ પડશે નહી. હાલ આ એપ ઉપર 1 હજારથી વધુ મેન્યુફેક્ચરર નોંધાયેલા છે. અત્યાર સુધીમાં 20 હજારથી વધુ યુઝર્સ નોંધાયા છે. આ એપ ડેડ સ્ટોક હોય, બિલ્ડરને પ્રોજેક્ટ માટે રિકવાયરમેન્ટ હોય અથવા વન ટાઈમ સેલ કરવું હોય તો તેના માટે શ્રેષ્ઠ છે.

- text

ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ કરતી બ્રાન્ડ લેવલની જે કંપની છે તેના ડિલર્સ કઈ કઈ જગ્યાએ છે તે આ એપની મદદથી જાણી શકાય છે. મેન્યુફેક્ચરર, ટ્રેડર, બહાર માર્કેટિંગ કરવા ગયા હોય તો જે તે શહેરનું લોકેશન સેટ કરીને ડિલર્સ કયા કયા સ્થળે છે તે આગામી સમયમાં જાણી શકાશે. આ એપમાં બિલ્ડર બેસ્ટ ડિલ માટે મેન્યુફેક્ચરર કે ડીલરને રિકસવેસ્ટ કરી શકે તેવું ફીચર પણ છે. વધુમાં ક્યાં વ્યક્તિને વેચવું છે અને ક્યાં વ્યક્તિને રિકવાયરમેન્ટ છે તે બન્ને વિગતો એપમાં બતાવાય છે. ટાઇલ્સ વેચવાવાળાને ટાઇલ્સનો પ્રકાર, સાઈઝ, ગ્રેડ, પ્રાઈઝ, ફોટો સહિતની વિગતો ભરવાની રહે છે. ખરીદવાવાળાને પોતાનું શહેર, ક્વોલિટી, રિકવાયર જથ્થો સહિતની વિગતો દર્શાવવી પડે છે.

ટાઇલ્સ વાલે વર્લ્ડ ફર્સ્ટ ટાઇલ્સ બાઝાર બિઝનેસ એપ છે. જેનો હેતુ વર્ષ 2022 સુધીમાં ચાઇના અને ઇટાલી જેવા માર્કેટને પાછળ રાખવા ઇ કોમર્સ પ્લેટફોર્મનો મોરબીના સિરામિક ઉદ્યોગને ભરપૂર ઉપયોગ કરવવાનો છે. ઉપરાંત ટાઇલ્સ વાલે એપ દ્વારા એક્સપોર્ટ રિલેટેડ કન્ટ્રીમાં પ્રમોશન કરીને એક્ઝિબિશનોમાં પણ ભાગ લેવામાં આવનાર છે. જેથી વિશ્વભરના બાયર્સને ક્વોલિટીવાળી પ્રોડક્ટ માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ મળી રહે. વધુમાં આગામી દિવસોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને યુઝર્સ જે ટાઇલ્સની ડિઝાઇન અપલોડ કરે તે ટાઇલ્સ કોની પાસે છે તેવી વિગતો પણ મળી રહે તે દિશામાં પ્રયત્નો હાલ ચાલુ છે.

Now Export of Tiles & Sanitaryware Become Very Easy With Tiles Wale App

Ghar Me Raho – Corona Se Bacho – TILES WALE Karo

Download world’s First Tile Bazaar Business App

???? android user

https://play.google.com/store/apps/details?id=com.lightlink.tileswaleApp

???? *IOS user*

https://apps.apple.com/in/app/tiles-wale/id1480414835

Design & Developed by….Light Link Solutions???????? ….www.lightlink.in

- text