પ્રતાપગઢ : ત્રિભોવનભાઇ ટપુભાઈ ફૂલતરીયાનું અવસાન

હળવદ : પ્રતાપગઢ નિવાસી ત્રિભોવનભાઇ ટપુભાઈ ફૂલતરીયા (ઉ.વ. 96), તે ચંદુભાઇના પિતાનું તા. 19/04/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (ચંદુભાઈ – 99138 80075, અનિલભાઈ – 99090 82484, વિપુલભાઈ 98799 10746)