રાતીદેવડી ગામે ઝેરી દવા પી યુવકનો આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામમાં એક યુવકે ઝેરી દવા પી લીધી હતી. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

રાતીદેવડી ગામમાં રહેતા 20 વર્ષીય નયન મનસુખભાઈ વોરા એ અજાણ્યા કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગણતરીના કલાકોમાં સારવાર દરમિયાન તેનું નીપજયું હતું. હાલમાં વાંકાનેર સીટી પોલીસે આ બનાવ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text