માળીયા (મી.)ની જોશી હાઈસ્કૂલમાં ધો. 9 અને 10માં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ અપાશે

- text


માળીયા (મી.) : માળીયા (મી.)ની જોશી પ્રાઇવેટ હાઈસ્કૂલના આચાર્ય હરેશકુમાર જે. બાલાસરા દ્વારા ઓનલાઇન એડમિશન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન આગામી તા. 15 જૂન, 2020 સુધીમાં ધો. 9 અને 10માં પ્રવેશ મેળવનારને પ્રવેશ વિનામૂલ્યે આપવામાં આવશે. નીચેની વેબસાઈટ દ્વારા ઓનલાઇન એડમીશન મેળવી શકાશે.

- text

https://surveyheart.com/form/5e8f0017343e4f08c695522e#welcome

- text