મોરબી : છગનભાઇ નારણભાઇ કૈલાનું અવસાન, બેસણું મોકૂફ

મોરબી : મૂળ ચીખલી હાલ મોરબી નિવાસી છગનભાઇ નારણભાઇ કૈલા (ઉ.વ. 100), તે મનજીભાઇ, ઓધવજીભાઈ, માવજીભાઈ તથા રાઘવજીભાઈના પિતાનું તા. 01/04/2020 ના રોજ અવસાન થયેલ છે. હાલના લોકડાઉનને ધ્યાને લઈને બેસણું તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે. (મનજીભાઇ મો. 97279 22992 તથા માવજીભાઈ મો. 98253 60483)