હળવદ : શાંતાબેન ભુરાભાઇ ગામીનું અવસાન, બેસણું સોમવારે

હળવદ : શાંતાબેન ભુરાભાઇ ગામી (ઉ.વ. 95), તે નરભેરામભાઈ અને નાગજીભાઈના માતુશ્રીનું તા. 19/03/2020 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 23/03/2020 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે બહારગામના સંબંધીઓ માટે તથા રાત્રે 8-30 થી 9-30 કલાકે મુ. શિવપુર, તા. હળવદ ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.