મોરબીના સ્કાય મોલમાં બ્રાન્ડેડ વસ્તુઓના સેલના હવે છેલ્લા 2 દિવસ : એકદમ નવો સ્ટોક ઉપલબ્ધ

- text


  • લેડીઝ

પેપે, લીવાઇસ લેડીઝ જીન્સ 299 અને 799માં
પેપે, લીવાઇસ લેડીઝ ટોપ 399માં
પેપે, લીવાઇસ શોર્ટ્સ એન્ડ કેપરી 599માં
  • મેન્સ

પેપે, લીવાઇસ શર્ટ અને ટી-શર્ટ 999મા 3 પીસ
બ્રાન્ડેડ ટી શર્ટ 499માં 3 પીસ
સ્પોર્ટ ટ્રેક, સ્પોર્ટ ટી-શર્ટ 299માં
ફોરમલ ટ્રાઉઝર 499માં 2 પીસ
માર્વેલ ટી-શર્ટ 999માં 4 પીસ
બ્રાન્ડેડ શોર્ટસ 999માં 3 પીસ

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના સ્કાય મોલમાં બ્રાન્ડેડ સેલ ચાલી રહ્યો છે. આ સેલમાં શુઝ, કલોથ, શેરવાની-શૂટ ઉપર માતબાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથોસાથ હાલ સેલમાં શર્ટ, ટી-શર્ટ, ટ્રાઉઝર, શોર્ટ્સ અને સ્પોર્ટટ્રેકનો તદ્દન નવો સ્ટોક ઉમેરાયો છે. હવે આ સેલને માત્ર 2 દિવસ બચ્યા છે. તો જલ્દીથી સેલની મુલાકાત લેવા પધારો અને માતબર ડિસ્કાઉન્ટ સાથે ખરીદીનો લ્હાવો લ્યો.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલમાં બ્રાન્ડેડ સેલ ચાલી રહ્યો છે. જેનો સમય સવારે 11થી રાત્રે 9 સુધી છે.આ સેલમાં પુમા, રીબોક, એડિડાસ, નાઈક, સ્કેચર્સ સહિતની બ્રાન્ડના શુઝ ઉપર 40થી 70 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આ સાથે કલરપ્લસ, રેમન્ડ અને પાર્કએવન્યુ સહિતના બ્રાન્ડની શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી, ટ્રાઉઝર, શર્ટ તેમજ ટી શર્ટ 599થી શરૂ થાય છે.
આ સાથે સેલમાં રેન્ગલર અને સ્પાઈકર સહિતની બ્રાન્ડના જીન્સ, ટીશર્ટ, શર્ટ 599થી શરૂ થાય છે.

આ સેલમાં જીન્સ 28થી લઈને 50 સુધીની સાઈઝમાં તેમજ ટી શર્ટ M થી લઈને 5Xl અને ટ્રેક પણ M થી લઈને 5Xlની સાઈઝમાં ઉપ્લબ્ધ છે. હાલ સેલમાં એકદમ નવો સ્ટોક આવ્યો છે. જેમાં પેપે, લીવાઇસ શર્ટ અને ટી-શર્ટ 999મા 3 પીસ, બ્રાન્ડેડ ટી શર્ટ 499માં 3 પીસ, સ્પોર્ટ ટ્રેક, સ્પોર્ટ ટી-શર્ટ 299માં, ફોરમલ ટ્રાઉઝર 499માં 2 પીસ, માર્વેલ ટી-શર્ટ 999માં 4 પીસ તેમજ બ્રાન્ડેડ શોર્ટસ 999માં 3 પીસ મળી રહ્યા છે.

- text

આ સેલમાં પેપે, લીવાઇસ લેડીઝ જીન્સ રૂ. 299 અને રૂ.799માં, પેપે, લીવાઇસ લેડીઝ ટોપ રૂ.399માં તેમજ પેપે, લીવાઇસ શોર્ટ્સ એન્ડ કેપરી રૂ. 599માં ઉપલબ્ધ છે. સેલમાં કસ્ટમર ચેલેન્જ પણ રાખવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ પીસ ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તો તેને રૂ. 10 હજારનું ઈનામ આપવાની આયોજક દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સેલમાં બધા કાર્ડસ અને પેટીએમથી પણ પેમેન્ટ સ્વીકારવામાં આવશે. વધુ વિગત માટે મો.નં. 9375762876 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text