મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું શનિવારે ઉદ્દઘાટન

- text


મોરબી : મોરબીના લાલબાગ કેમ્પસમાં આવેલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં આગામી તા.8ને શનિવારના રોજ સવારે 10 કલાકે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનો ઉદ્દઘાટન સમારોહ યોજાનાર છે. જેમાં ઉદ્દઘાટક તરીકે હાઇકોર્ટ જજ એસ.એચ.વોરા ઉપસ્થિત રહેવાના છે. આ ઉદ્દઘાટન સમારોહમાં પધારવા મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ એ.ડી.ઓઝા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text