મોરબીના રાજપર ગામે બાઇકની ચોરી

- text


મોરબી : મોરબીના રાજપર ગામે બાઇકની ચોરી થઈ હોવાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જેમાં હસમુખભાઈ દલસાણીયાએ ફરિયાદ નોંધાવી છે કે તેમનું બાઇક જીજે 36કે 224 નંબરનું સ્પ્લેન્ડર બાઇક કિંમત રૂ. 20 હજાર ગત તા. 8થી 9 દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયો છે. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text