મોરબી : રતનશીભાઇ કેશવજીભાઈ સોમાણીનું અવસાન

મોરબી : રતનશીભાઇ( બુધાભાઈ ભગત ગુલ્ફીવાળા) કેશવજીભાઈ સોમાણી તે સ્વ.મુકેશભાઈ, ચંદ્રેશભાઈ, દીપકભાઈ, રાજુભાઇ, વિમલભાઈ, ગીરીશભાઈના પિતા, હરિભાઈ, સ્વ.ભાણજીભાઈ, સ્વ.પ્રેમજીભાઈના મોટાભાઇનું તા.4ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.6ને સોમવારે સાંજે 4થી 5 દેશળદેવ હોલ, પુલ ઉપર, મોરબી ખાતે રાખેલ છે.