મોરબીમાં વધુ એક ઘડિયા લગ્ન લેવાયા

- text


મોરબી : સામાન્ય રીતે, લગ્ન ધામધૂમપૂર્વક કરવાના રિવાજથી તથા સમાજમાં ખોટો દેખાડો કરવાના હેતુથી ખૂબ ફાલતુ ખર્ચ કરવામાં આવતો હોય છે. આવા ભવ્ય લગ્નને બદલે સાદાઈથી લગ્ન કરવાનો કે સગાઈના મંડપમાં જ લગ્ન કરવા ઘડિયા લગ્નનો અભિગમ યુવાનો અપનાવી રહ્યા છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628

- text


મોરબીમાં ઘડિયા લગ્નનો અભિગમ અપનાવીને વધુ એક ઘડિયા લગ્ન લેવાયા હતા. ગત તા. 8 નવેમ્બરના રોજ સવારે ધર્મેશભાઈ ભગવાનજીભાઈ કોરીંગા તથા હેતલ કાંતિભાઈ તારપરા ઘડિયા લગ્ન દ્વારા લગ્નગ્રંથીમાં જોડાયા હતા. આ તકે વડીલોએ આશીર્વાદ આપી નવદંપતિને વધાવ્યા હતા.

- text