મોરબીના આરાધના હોલમાં દિવાળી સ્પે. સેલનો આજે છેલ્લો દિવસ : બ્રાન્ડેડ કલોથ અને સૂઝ તદ્દન નજીવા ભાવે

સેલને અભૂતપૂર્વ પ્રતિસાદ આપવા બદલ સર્વે મોરબીવાસીઓનો આભાર : આજે સાંજે 7 વાગ્યા સુધી જ સેલ કાર્યરત રહેશે

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના આરાધના હોલમાં ઓરિજનલ બ્રાન્ડેડ શુઝ અને બ્રાન્ડેડ કલોથનો દિવાળી સ્પે.સેલ ચાલી રહ્યો છે. જેમાં વીવિધ બ્રાન્ડની અઢળક વેરાયટીઓ ભારેખમ ડિસ્કાઉન્ટ સાથે તદ્દન વ્યાજબી ભાવે આપવામાં આવી રહી છે. આ સેલનો આજે દિવાળીએ અંતિમ દિવસ છે. જેથી બાકી રહી ગયેલા મોરબીવાસીઓને પણ આ સેલનો લ્હાવો લેવા અનુરોધ કરાયો છે.

મોરબીમાં રવાપર કેનાલ રોડ ઉપર શુભ હોલની બાજુમાં રામકોઝ બંગલોઝની સામે આવેલા આરાધના હોલમાં દિવાળી સ્પે.સેલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રાન્ડેડ શૂઝ અને કપડા સહિતની ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત આ સેલમાં કસ્ટમર ચેલેન્જ પણ રાખવામાં આવી છે. જેમાં કોઈ ગ્રાહક સેલની પ્રોડક્ટને ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તેને રૂ. 10 હજારનું ઇનામ અપાશે.

આ સેલમાં પુમા, સ્કેચર્સ, રીબોક અને એડીડાસની બ્રાન્ડ ઉપર 40થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. રેમન્ડ સહિતની બ્રાન્ડના શર્ટ, બ્લેઝર અને ટ્રાઉઝર માત્ર રૂ. 999મા મળશે. બ્રાન્ડેડ શૂઝ 499થી શરૂ થશે. આ સેલમાં માત્ર રૂ.199માં શર્ટ, ટી શર્ટ, શોર્ટ અને ટ્રાઉઝર્સ ઉપ્લબ્ધ છે. હાલ દિવાળીની સિઝન હોય સમયના અભાવે ઘણા લોકો ફોર્મલ જોડી શિવડાવી શક્યા ન હોય તો તેઓ માટે અહીં માત્ર રૂ.600માં બ્રાન્ડેડ ફોર્મલ જોડી જ્યારે રૂ.850મા બ્રાન્ડેડ કોટનની જોડી મળે છે. બ્રાન્ડેડ શૂઝ 499થી શરૂ થશે.આ ઉપરાંત જીન્સ, શર્ટ, ટી શર્ટ અને ટ્રાઉઝર રૂ. 299મા તેમજ પેપે, લીવાઇસ શર્ટ અને ટીશર્ટ રૂ. 999મા 5 પીસ મળશે. તેમજ સ્પાયકાર જીન્સ & શર્ટ જોડી માત્ર રૂ. 2500 માં મળશે.

આ સેલમાં સ્પાઈકર,પેપ્સ, લેવીસ,પુમા,યુ.એસ. પોલો,ફ્લાઈંગ મશીન સહિતની બ્રાન્ડ ઉપર 40 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અપાશે.જેમાં ફ્લાઇંગ મશીન સૂઝ રૂ.299માં, પુમાં અને યુએસ પોલો સૂઝ તેમજ સેન્ડલ રૂ. 600, રેમન્ડ ફોર્મલ ટ્રાઉઝર્સ અને શર્ટની જોડી માત્ર રૂ. 1900મા આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત શર્ટ, ટી શર્ટ અને ટ્રાઉઝર્સ 3 પીસ માત્ર રૂ. 499માં ઉપલબ્ધ છે. સેલમાં મેન્સ જીન્સ 28 થી 50, શર્ટ S થી 5 XL, ટી શર્ટ M થી 5XL તેમજ ટ્રેક M થી 5XL સુધીની વિશાળ સાઈઝમાં પણ ઉપ્લબ્ધ છે. આ સેલનો આજે દિવાળીએ અંતિમ દિવસ છે. અહીં કાર્ડસ તથા પેટીએમથી પણ પેમેન્ટ સ્વીકારવામાં આવી રહ્યું છે. આજે છેલ્લા દિવસે આ સેલનો લાભ લેવામાં બાકી રહી ગયેલા મોરબીવાસીઓને સેલમાં પધારવા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે મો.નં. 9375762876 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.