મોડપર ગામમાં સોમવારે ઐતિહાસિક નાટકનો કાર્યક્રમ

- text


મોરબી : મોડપરમા મોડપર યુવક મંડળ દ્વારા ઐતિહાસિક નાટક ‘મહારાણા પ્રતાપ’ તથા કોમિક ‘ધડા વગરનો ધણી’નું આયોજન આગામી તા. 28/10/2019ના સોમવારે નૂતન વર્ષના રોજ રાત્રે 10 કલાકે રામજી મંદિર ચોક ખાતે કરવામાં આવ્યું છે. જેમાં મોડપર યુવક મંડળ દ્વારા ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text


- text