મોરબીમાં દાઝી જનાર યુવાનનું સારવાર દરમિયાન મોત

- text


મોરબી : મોરબીના આરજીલ સીરામીકના લેબર ક્વાટરમાં પાનેલી રોડ મોરબી ખાતે રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની મડીયા વિરસિંહ ડામોર ઉ.વ.18 નામનો યુવાન તા.27 જુલાઈના રોજ આરજીલ સીરામીકના લેબર ક્વાટરમાં પાનેલી રોડ મોરબીમાં પોતાના કવાટરમાં રૂમ ઉપર રસોઇ બનાવતી વખતે કોઇ કારણોસર તણખો પડતા દાજી જતા પ્રથમ સારવાર મોરબી સીવીલ હોસ્પીટલમાં લઈ બાદ સમર્પણ હોસ્પીટલ માં દાખલ થયેલ બાદ મધ્યપ્રદેશની જીલ્લા હોસ્પીટલ જાંબુઆમાં સારવારમાં હોય સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવના કાગળો આવતા મોરબી તાલુકા પોલીસે અમોત દાખલ કરી આગળની તપાસ એચ.સી.એન.જે.નીમાવત ચલાવી રહ્યા છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text