હળવદ : પદ્મશ્રી સ્વ.ડો.એચ.એલ. ત્રિવેદીનું કાલે બેસણું

હળવદ : મૂળ હળવદના વતની અને અનેક દર્દીઓને નવજીવન આપી દરિદ્ર નારાયણની સેવામાં જીવન સમર્પિત કરી દેનાર પદ્મશ્રી એવમ ડો.ઋષિ, ડો.એચ.એલ.ત્રિવેદીનું તા.2 ઓક્ટોબરના રોજ અવસાન થયું છે.દિવંગત ડો.એચ.એલ.ત્રિવેદીનું બેસણું આવતીકાલે તા.7 ને સોમવારે સાંજે 5-30 વાગ્યે પટેલ સમજવાડી, ચરડવા હળવદ ખાતે રાખેલ છે.