મોરબી : વાંકડા નિવાસી નિર્મળાબેન બાલુભાઈ દેકાવડીયાનું અવસાન

- text


મોરબી : વાંકડા નિવાસી નિર્મળાબેન બાલુભાઈ દેકાવડીયા( ઉ.વ.60) તે બાલુભાઈ ચકુભાઈ દેકાવડીયાના પત્ની તથા રામજીભાઈ બાલુભાઈ દેકાવડીયા, પીયૂષભાઈ બાલુભાઈ દેકાવડીયાના માતૃશ્રીનું તા.27ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.30ને શુક્રવારે રાત્રે 8 થી10 તેમના વાંકડા ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે.

- text