મોરબી : રમાબેન વસનજીભાઇ ભાલારાનું અવસાન

- text


મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી રમાબેન વસનજીભાઇ ભાલારા (ઉ.વ.82) તે સ્વ. વસનજીભાઈ વાલજીભાઈ ભાલારાના પત્ની, પ્રવિણભાઈ, કીરીટભાઈ, નરેન્દ્રભાઈ, ચંદ્રેશભાઇ તથા ચંદ્રિકાબેન વીનોદભાઈ પંચાસરાના માતૃશ્રીનું તા. 20ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 22ને સોમવારે ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, યુનિટ નંબર 1, લખધીરવાસ, મોરબી ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text