હળવદ : નંદલાલભાઈ રવજીભાઈ નાયકપરાનું અવસાન

હળવદ : નંદલાલભાઈ રવજીભાઈ નાયકપરા ઉં.વ.૫૦ તે વલ્લભભાઇ કેશવજીભાઈ સનારિયાના ભાણેજ તથા સુરેશભાઈ સનારિયાના ભાઈ તથા જયેશ ત્રિકમજીભાઈ ઠોરિયાના ભાઈનું તારીખ ૯ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ ૧૨/૦૪/૨૦૧૯ને શુક્રવારે સાંજે ૮ થી ૧૦ કલાકે એમના નિવસ્થાન ગામ નવા દેવળીયા તા. હળવદ ખાતે રાખેલ છે.