મોરબી : નરસીભાઈ રામજીભાઈ નેસડીયાનું અવસાન

મોરબી : નરસીભાઈ રામજીભાઈ નેસડીયા( ઉ વ.90) તે ગોરધનભાઇ , રતીલાલભાઈ , હેમરાજભાઈ અને નરભેરામભાઈ ના પિતા નું તા 20 ના રોજ અવસાન થયું છે .સદગતનું બેસણું તા 22 ને શુક્રવાર ને બપોરે 3 થી 5 દરમ્યાન શિવનગર (પંચાસર ) ખાતે પટેલ સમાજ વાડી માં રાખેલ છે.