માળીયાના સુલતાનપુરમાંથી સગીરાનું અપહરણ

માળીયા : માળીયાના સુલતાનપુર ગામની સીમમાથી આરોપી ધર્મેશ લાભુભાઈ સનુરા રહે. સુલતાનપુર તા માળીયા મીયાણા જિ મોરબીવાળો સગીરાનું બદકામ કરવાને ઇરાદે લગ્નની લાલચ આપી અપહરણ કરી જતા આ મામલે સગીરાના ભાઈએ ગુન્હો નોંધાવ્યો છે, ઘટના અંગે મોરબી સીપીઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.