મોરબીના રંગપર નજીક ટેન્કર ચાલકે બાઈકને ઉડાવ્યું

- text


મોરબી : મોરબીના રંગપર બેલા નજીક ટેન્કર નંબર જીજે-12 વાય 6678ના ચાલકે મોટરસાયકલ નંબર જીજે-13 ક્યુંકયું 8636ના ચાલકે હડફેટે લેતા મોટર સાયકલ ચાલકને ગંભીર ઈજાઓ સાથે 108 મારફતે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત ને કારણે ટ્રાફિકથી ધમધમતા રંગપર બેલા રોડ ઉપર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે આ અકસ્માત સર્જી ટેન્કરચાલક નાસી છૂટ્યો હતો.

- text

 

- text