માળીયા : ઝેરી દવા ગટગટાવી જતા પરિણીતાનું મોત

માળીયા : માળીયા મિયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા રેશ્માબેન ભીલાલભાઇ ભટ્ટી ઉવ-૩૦ પોતાના ઘરે કાજરડા ગામે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર માળીયા સ.હો બાદ મોરબી બાદ રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન મોત નીપજતા મોત નિપજયું હતું.