ચરાડવા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત

- text


મોરબી : હળવદના ચરાડવા અને આંદરણા ગામ વચ્ચે આજે સાંજના સમયે ટ્રક અને બ્રેઝા કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જતાં બે લોકોને ઇજાઓ પહોંચી હોવાની વિગતો સાંપડી રહી છે.

- text