મોરબી : પાર્વતીબેન ડાયાભાઇ ચીખલીયાનું અવસાન

મોરબી : મૂળ લૂંટાવદરના પાર્વતીબેન ડાયાભાઇ ચીખલીયા તે મનજીભાઈ, હરજીવનભાઈ, દિનેશભાઇ, જ્યંતીભાઈના માતૃશ્રી નું તારીખ 8ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 12ને સોમવારના રોજ સવારે 8થી 10 કલાકે, વિવેક હનુમાનજી મંદિર, વિવેકાનંદ નગર – 1, રવાપર રોડ,મોરબી અને લૂંટાવદર ખાતે તારીખ 12ને સોમવારે રાત્રે 8થી 10 કૈલાશ નગર (લૂંટાવદર) ખાતે રાખેલ છે.