મોરબી : અંબારામદાસ અગ્રાવત અને ડૉ.દુર્લભરામ અગ્રાવતનું નિધન

મોરબી : કાંતિપૂર ગામના નિવાસી અંબારામદાસ સુંદરદાસ અગ્રાવત તે રાજુભાઇના પિતાશ્રીનું તેમજ મોરબીના નિવાસી ડો.દુર્લભરામ સુંદરદાસ અગ્રાવત તે મેહુલભાઈના પિતાશ્રીનું તા. ૭ ના રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા. ૧૦ ને શનિવારે સવારે ૮ થી ૧૦ વિવેકાનંદ નગર -૩, હનુમાનજી મંદિરની બાજુમાં, રવાપર રોડ, મોરબી અને સાંજે ૩ થી ૫ કાંતિપૂર ખાતે રાખેલ છે.