ટંકારાના વાઘગઢ ના મહેન્દ્રભાઈ બારૈયા નું અવશાન , કાલે બેસણું

મોરબી : મૂળ ટંકારા વાઘગઢ નિવાસી પોપટભાઈ માંડણભાઈ બારૈયાના પુત્ર મહેન્દ્રભાઈ ઉ. ૩૪ તે કૌશિકભાઈના નાનાભાઈ નું તા.૨૭ ને ગુરુવારે અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા. ૨૯ ને શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન મુ વાઘગઢ, તા. ટંકારા ખાતે રાખેલ છે.