મોરબીની ઉમા વિદ્યા સંકુલની છાત્રા સ્કેટિંગ સ્પર્ધામાં ઝળકી

- text


મોરબી : મોરબીની ઉમા વિદ્યા સંકુલની છાત્રા નેન્સી કાલરીયાએ જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવીને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ નેન્સી કાલરીયાને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

- text

- text