નારણકા પ્રા.શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ

- text


મોરબી : મોરબી તાલુકાની નારણકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને એક સેવાભાવી અગ્રણી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

નારણકા પ્રાથમિક શાળાના વિદ્યાથીઓને કારોલિયા હસમુખભાઇ છગનભાઇ તરફથી બોલપેન,ચોપડા,કમ્પાસબોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે વિદ્યાથીઓ સાથેનો પ્રેમ સતત વરસ્યા રહે તેવી શુભેચ્છાઓ શાળાના આચાર્ય પ્રાણજીવન પૈજા અને શિક્ષક સ્ટાફે આપી હતી.

- text