અવસાન નોંધ (મોરબી) : ક્રિષ્નાબેન લાભુભાઈ કોરડીયા

મોરબી : ક્રિષ્નાબેન લાભુભાઈ કોરડીયા (ઉ.20) તે નર્મદાબેન લાભુભાઈ કોરડીયાની સુપુત્રી તેમજ નરભેરામભાઇ ધનજીભાઈ, જ્યંતિલાલ ધનજીભાઈ અને રમેશભાઈ ધનજીભાઈ કોરડીયાની ભત્રીજી અને યોગેશ નરભેરામભાઇ, ચિરાગ નરભેરામભાઇ, ભાવેશ જ્યંતિલાલ, અમિત જ્યંતિલાલ અને સાગર રમેશભાઈની બહેનનું તારીખ 4 સપ્ટેમ્બરને મંગળવારે દૂખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ 6 સપ્ટેમ્બરને ગુરુવારે સવારે 8થી 10 વાગ્યે તેમના નિવાસ સ્થાન સ્વસ્તિક એપાર્ટમેન્ટ, નવા બસ સ્ટેન્ડની સામે, મોરબી ખાતે રાખેલ છે.